સરકારના નિયમો ભાજપના કાર્યકરો તોડતા હોવા છતાં નીતિન પટેલે કર્યો બચાવ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શક્તિ પ્રદર્શન કરવા પ્રચારના બહાને સભાઓ અને રોડ શો યોજનાર તમામ પક્ષો સોશલ ડિસ્ટસિંગના નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે નીતિન પટેલ નિયમો તોડનાર કાર્યકર્તાઓના બચાવમાં આવ્યા છે. સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.. તેમના સાથીઓની હાજરીઓમાં માસ્ક વગર કાર્યકર્તાઓની હાજરી હોય તેમ છતા નીતિન પટેલ તેમના કાર્યકર્તાઓની દુધે ધોયેલા હોય તેવી વાતો કરતા નજરે પડ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola