Election Results 2023 | 3 રાજ્યોમાં ભવ્ય જીત બાદ ભાજપના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા?
gujarati.abplive.com
Updated at:
03 Dec 2023 08:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElection Results 2023 | આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી ગયા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે જુઓ ભાજપના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા.