ડાંગ કોગ્રેસમાં ભડકાના એંધાણ, સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવાતા ચંદ્રકાંત ગાવિતના સમર્થકો નારાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Oct 2020 01:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ડાંગ બેઠક પરથી કોગ્રેસ દ્ધારા સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવતા કોગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ આ બેઠક પર ચંદ્રકાંત ગાવિતને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના હતી પરંતુ અચાનક સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવાતા જિલ્લાના 311 ગામોના ચંદ્રકાંત ગાવીત ના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી અને કોગ્રેસના કાર્યકરો ઉમેદવારના નામ પર ફરી વિચારણા કરવાની માંગ કરી રહ્યા છે.