પૂર્વ ધારાસભ્ય લાલજીમેર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં લીંબડી ખાતે ધંધુકાના પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઇ મેર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. લીંબડી ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં એક સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લા પંચાયત ભાજપના ચૂંટાયેલ સભ્યો તેમજ ચુડા, લીંબડી, સાયલા, તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના થયેલ કામોની વાત લોકો સુધી પહોંચાડીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.
Continues below advertisement