ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીઓને નવી ઓફિસની સાથે નવા બંગલાઓ પણ ફાળવાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગર: (Gandhinagar) ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નવા મંત્રીઓને (New ministers) નવી ઓફિસની સાથે નવા બંગલાઓ (bungalows) પણ ફાળવવામાં આવ્યા છે. કેબિનેટ મિનિસ્ટર અને રાજ્યક્ષાના મંત્રીઓને બંગલાઓ આપવામાં આવ્યા છે. આ તમામ બંગલાઓમાં માત્ર 13 નંબરનો જ બંગલો નથી. કારણકે આ બંગલા નંબરને શુભ માનવામાં આવતો નથી.
Continues below advertisement
Tags :
Gujarati News GANDHINAGAR ABP News Office Bhupendra Patel ABP Live Bangla Cabinet Ministers And Ministers Of State