પાટણ: સિદ્ધપુરની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલ, દવાખાનાની હાલત થઇ ખરાબ

Continues below advertisement

પાટણના (Patan) સિદ્ધપુરમાં (Siddhpur) આરોગ્ય વ્યવસ્થા (health system) ખાડે ગઈ છે. વર્ષ 2011-12માં ગૌચરની જમીન પર આરોગ્ય વ્યવસ્થા શરુ કરવામાં આવી હતી. પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે વિવિધ આરોગ્ય વિભાગ શરુ કર્યા. પરંતુ આજે આ દવાખાનું પોતાના માટે ઈલાજ માંગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram