ગોંડલ શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પૂતળાનું કરાયું દહન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાન સભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગોંડલ કોના નામે ઓળખાઈ છે ? એવા આપેલા નિવેદનને લઈને ગોંડલમાં ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ શહેર ભાજપના પ્રમુખની આગેવાનીમાં અમિત ચાવડાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.