સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ માટે મોદી સરકારે જાહેર કરી ગાઇડલાઇન

સોશલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ માટે કેંદ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,  લોકો હિંસા ફેલાવવા માટે સોશલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશલ મીડિયામાં મહિલા વિરુદ્ધ કરેલી આપત્તિજનક પોસ્ટ 24 કલાકની અંદર હટાવવી પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola