આંદોલનકારી પ્રવીણ રામ આજે AAPમાં જોડાશે, મનીષ સિસોદિયા સાથે કરી હતી મુલાકાત

Continues below advertisement

આંદોલનકારી પ્રવીણ રામ આજે AAPમાં જોડાઇ શકે છે. ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવીની હાજરીમાં તેમની પ્રવેશ થશે. બે દિવસ અગાઉ પ્રવીણ રામે મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. જુનાગઢ ખાતે પ્રવીણ રામ AAPમાં જોડાઇ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram