આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા

આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે.  પ્રથમ તબક્કામાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. એવામાં કોર્પોરેટરોને ચૂંટણી પ્રચાર માટે ત્રણ સપ્તાહ જેટલો સમય મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola