Gujarat New Cabinet: મંત્રીમંડળના શપથવિધી સમારોહમાં કોણે કોણે લીધા શપથ?

Continues below advertisement

આજે નવા મંત્રીમંડળનો શપથવિધી સમારોહ( swearing-in ceremony) ચાલી રહ્યો છે. જેમાં જગદીશ ભાઈ પંચાલ(Jagdish Bhai Panchal), બ્રિજેશ ભાઈ મિરઝા, જીતુ ભાઈ ચૌધરી , મનીષા વકીલ સહિતના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram