Gujarat Panchayat Election Counting:અમિત ચાવડાના ગઢમાં ભાજપે પાડ્યુ ગાબડુ, કઇ જિલ્લા પંચાયતમાં લહેરાયો ભગવો?

Continues below advertisement
કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. આણંદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 24, કોગ્રેસના ફાળે પાંચ અન્યના ફાળે એક બેઠક આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram