Gujarat Panchayat Election Result : મહેસાણા નપાના વોર્ડ નંબર 2માં કોગ્રેસની પેનલનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં કોગ્રેસની પેનલનો વિજય થયો હતો. 2000 કરતા વધુ લીડથી કોંગ્રેસનો વિજય થયો હતો.