હારીજ નગરપાલિકા: ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હારીજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો છે. જેને કારણે પાલિકામાં હોબાળો મચ્યો છે. નગર પાલિકાના મહિલા પ્રમુખના પતિ વિકાસના કામો ન થવા દેતા હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવતા ભાજપના બે કોર્પોરેટરોએ ચીફ ઓફિસરને રાજીનામાં આપ્યા છે. જે બાદ એક ઓડીઓ કલીપ પણ સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram