ગુજરાતની હજારો પીડિત દીકરીઓને બચાવવા માટેનો સરકારનો પ્રયાસઃ હર્ષ સંઘવી

Continues below advertisement

લવ જેહાદ મુદ્દે ગૃહમાં ઘમાસાણ બાદ ધારાસભ્ય હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લવ જેહાદ મોટો ગુનો છે. ગુજરાતની હજારો પીડિત દીકરીઓને બચાવવા માટેનો સરકારનો પ્રયાસ છે. ગુનેગારોને સજા થાય તે આ માટે આ બિલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram