સુમુલમાં બે સરકારી ડિરેક્ટરની નિમણૂકને હાઇકોર્ટે કરી રદ, જુઓ વીડિયો
Continues below advertisement
સુમુલ ડેરીમાં સરકારે નિમેલા બે પ્રતિનિધિઓને નિમણૂકને હાઇકોર્ટે રદ કરી હતી. રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણૂંકને કોર્ટે રદ્દ કરી હતી. સરકારે નિમેલા બે પ્રતિનિધિઓની નિમણૂકને પડકારતી અરજીને ગ્રાહ્ય રાખી કોર્ટે હુકમ કર્યો હતો. ડિરેક્ટરોની નિમણૂક રાજકીય ઈરાદાઓ સાથેની અને ગેરકાયદેસર હોવાનું કોર્ટે નોંધ્યું હતું. હવે સુમુલમાં બેલેટ પેપરથી ગણતરી કરાશે. સુમુલના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ તેનો સત્તાવાર નિર્ણય કરાશે.
Continues below advertisement