મને દુઃખ થયા એટલા હદે મને હેરાન કરવામાં આવી રહ્યો છે: હાર્દિક પટેલ

Continues below advertisement

PTIના જણાવ્યા મુજબ હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે હું પક્ષ છોડી દઉં. મને દુઃખ થયા એટલા હદે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં નથી લેવાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram