મોદી મંત્રીમંડળમાં ગુજરાતીઓનો વધ્યો દબદબો, આ ત્રણ સાંસદને બનાવાયા મંત્રી,જુઓ વીડિયો

Continues below advertisement
મોદી મંત્રીમંડળ(Modi cabinet)માં બીજા કાર્યકાળના પ્રથમ વિસ્તરમાં ગુજરાત(Gujarat)ના 3 સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે બે મંત્રીઓને કેબિનેટનું પ્રમોશન આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram