ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ISISએ ઇમેલથી આપી ધમકી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. ISISએ ઇમેલથી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગૌતમ ગંભીરની સુરક્ષા વધારવામાં આવી છે. આ મેઈલ ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલાવ્યો છે તે મામલે તપાસ શરુ કરી છે.
Continues below advertisement