સુરત: જીએસટી વધારા મામલે ફોગવાની બેઠક, ભાવ વધારા મુદ્દે ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં જીએસટી ઘટાડા મામલે બેઠક મળી હતી. આ બેઠકમાં જીએસટી જો ન ઘટાડાય તો તે મામલે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. ફોગવાની મળેલી બેઠકમાં વીવર્સ અને ટ્રેડર્સ આંદોલન કરશે. તેમ જણાવાયું હતું.
Continues below advertisement