જયનારાયણ વ્યાસનું પક્ષને લગતું ચોંકાવનારું ટ્વીટ, સાચે જ પાર્ટી બદલાઈ ગઈ છે: જયનારાયણ વ્યાસ

ભાજપના પૂર્વ મંત્રીનું પક્ષને લાગતું ચોંકાવનારું ટ્વીટ સામે આવ્યું છે. જયનારાયણ વ્યાસે પાર્ટી બદલાઈ ગઈ હોવાનું લખ્યું છે. બાયપાસ સર્જરી કરી હોવા છતાં નેતાઓએ ખબર અંતર ન પૂછ્યા હોવાનું જણાવ્યુ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola