રાજ્યની સરકારી શાળાઓમાં સુવિધા મુદ્દે કેજરીવાલના ટ્વિટ પર જીતુ વાઘાણીનો પલટવાર
abp asmita
Updated at:
14 Dec 2021 09:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની સરકારી શાળાઓમાં સુવિધા મુદ્દે ગુજરાત અને દિલ્હી સરકાર આમને સામને આવી ગઈ છે. ગુજરાતની શાળાઓમાં સુવિધાઓ અંગે કેજરીવાલના ટ્વિટ પર જીતુ વાઘાણીએ પલટવાર કર્યો છે. તેમણે કેજરીવાલના આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે.