પરાજય બાદ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોટો ઝટકો, કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા BJPમાં જોડાયા
પરાજય બાદ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોટો ઝટકો લાગ્યો છે. અમિત ચાવડાના કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા BJPમાં જોડાયા હતા. બોરસદ પાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટણી પ્રચારમાં પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા હતા