ન.પાની ચૂંટણીના મતદાન અગાઉ ભાજપને ઝટકો,કેશોદ પાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યું રાજીનામું
Continues below advertisement
જૂનાગઢના કેશોદ ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. કેશોદ નગર પાલિકા ભાજપના પૂર્વ પ્રમુખે મતદાન અગાઉ રાજીનામું આપ્યું હતું. કેશોદ પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
Continues below advertisement