જૂનાગઢ:વિસાવદર નગર પાલિકામાં ભાજપનું શાસન ડામાડોળ, કોંગ્રેસે કરી અવિશ્વાસની દરખાસ્ત
Continues below advertisement
જૂનાગઢની વિસાવદર નગર પાલિકામાં ભાજપનું શાસન ડામાડોળ થયું છે. વિસાવદર નગર પાલિકાના પ્રમુખ સામે વિરોધપક્ષે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 10 સભ્યોએ વિસાવદર નગર પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે.
Continues below advertisement
Tags :
Bjp Congress Junagadh ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV No-confidence Motion Visavadar Municipal