રાજ્યમાં આજથી કોરોના વેક્સિનેશન ફરી શરૂ, AMCને મળ્યા છે રસીના 60 હજાર ડોઝ
Continues below advertisement
રાજ્યમાં તમામ જગ્યાએ રાબેતા મુજબ કોરોના રસીકરણની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ રસીકરણ શરૂ થતાં લોકોએ લાઇન લગાવી હતી. અમદાવાદ શહેરના 150 સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે. મહાનગરપાલિકાને વેક્સિનના 60 હજાર ડોઝ મળ્યા છે. એક દિવસમાં 25 હજાર લોકોને વેક્સિન આપી શકાય તે માટે તૈયારી છે.
Continues below advertisement
Tags :
AMC' Corona Vaccine Corona Vaccination Dosage ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV