Kanti Amrutiya:'ગોપાલ ભાઈના બોલમાંથી ટપકે ખોટી સાંઝ..' કાંતિ અમૃતિયાએ લખી ગોપાલ ઈટાલિયા માટે કવિતા
Kanti Amrutiya:'ગોપાલ ભાઈના બોલમાંથી ટપકે ખોટી સાંઝ..' કાંતિ અમૃતિયાએ લખી ગોપાલ ઈટાલિયા માટે કવિતા
હવે સોશિયલ મીડિયામાં પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના રાજીનામાને લઈને વોર ચાલી રહ્યું છે. એવામાં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયા પર કવિતા લખીને પ્રહાર કર્યા છે.. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.. તેમણે કંઈક આ પ્રકારે કવિતા લખી છે.. જેમાં.. જ્યાં કામની વાત કરવી ત્યાં કરે આક્ષેપો વાંઝ, ગોપાલભાઈના બોલમાંથી ટપકે ખોટી સાંઝ.. વચન કરે, વાંકો ફરે, કરે વાંઘડી વાત, જન્મે નહીં નેતૃત્વ ત્યાં, જે ફક્ત કરે કિલકિલાટ... સાચા નેતા નિર્મળ રહે કરે જનહિત કામ, ‘ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ....’