ખેડા માતરના MLA કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો, તબીબી પરીક્ષણો કર્યા બાદ જામીન
ખેડા માતરના MLA કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો થયો છે. કેસરીસિંહ સોલંકીના તબીબી પરીક્ષણો કર્યા બાદ જામીન પર છુટકારો થયો છે. દારૂની મહેફિલ માણતા 25 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ વધુ તપાસ હાથ ધરાઇ હતી.