સુરતના પૂર્વ નગર સેવક સતિશ પટેલની ધરપકડ, 15 હજારની લાંચ માંગ્યાનો આરોપ
સુરતના પૂર્વ નગર સેવક સતિશ પટેલની ધરપકડ કરાઈ છે. ગેરકાયદે બાંધકામ કરવાના ગુનામાં ધરપકડ કરાઇ છે. ગેરકાયદે બાંધકામ કરવા માટે 15 હજારની લાંચ માંગ્યાનો આરોપ છે. આ સમગ્ર મામલો ACBમાં દાખલ કરાયો હતો.