Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, ક્યાં કોણ જોડાયું ભાજપમાં?
Continues below advertisement
Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ગુજરાતમાં આજે અનેક મોટા નેતાઓએ કેસરિયા કરી લીધા છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે. જે સીલસીલો આજે પણ ચાલું રહ્યો હતો.
Continues below advertisement
Tags :
Congress Lok Sabha Election Gujarat Congress #congress BJP Welcome Party Congress Leaders Join BJP