Congress Candidate List | ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને લઈ મોટા સમાચાર, ક્યારે થશે જાહેરાત?
gujarati.abplive.com
Updated at:
09 Mar 2024 07:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCongress Candidate List | ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. લગભગ 12 માર્ચ સુધીમાં 12 જેટલા ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.