Lok Sabha Election 2024 | Narendra Ravat | ભાજપ હાઇકમાન્ડે Ranjanben Bhatt ને ચૂંટણીથી દૂર થઈ જવાનું કહી દીધું
gujarati.abplive.com
Updated at:
23 Mar 2024 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | Narendra Ravat | ગુજરાતમાં ભાજપના લોકસભાના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે, ત્યારે રંજનબેનની ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પ્રહાર કર્યા હતા.