Lok Sabha Election 2024 | Manish Doshi | ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ

Continues below advertisement

Lok Sabha Election 2024 | Manish Doshi | લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આજે વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram