Lok Sabha Election 2024 | Somabhai Patel | ભાજપ ઉમેદવાર બદલે, નહીંતર મુરતિયો ઘરભેગો થશે
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 12:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | Somabhai Patel | સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતાં વિરોધ શરૂ થયો છે. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ચિમકી આપી કે, ભાજપ ઉમેદવાર બદલે નહીંતર મુરતિયો ઘરભેગો થશે.