સુમુલ ડેરીના પ્રમુખ પદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી
Continues below advertisement
સુરત સુમુલ ડેરીના સત્તાવાર પ્રમુખ ઉપ પ્રમુખ જાહેર કરાયા છે. પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી થઈ છે. માનસિંહ પટેલને 15 મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે રાજુ પાઠક ની વરણી થઈ છે. તેમને ઉપપ્રમુખ માટે 14 મત મળ્યા હતા. વિપક્ષ માં ઉપપ્રમુખમાં સુનિલ ગામીત ઉભા હતા જેમને 3 મત મળ્યા હતા. ગત 7 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાઇ હતી પરંતુ ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો મતગણતરી સ્થગિત કરાઈ હતી, જે કોર્ટના આદેશ બાદ આજે થઇ હતી અને પરિણામ જાહેર કરાયા હતા.
Continues below advertisement