બનાસકાંઠા: કિડોતરથી અમીરગઢ વચ્ચેનો રસ્તો બિસ્માર, અનેક રજૂઆત બાદ પણ નથી થઈ કામગીરી

Continues below advertisement
બનાસકાંઠાના અમીરગઢ તાલુકા ના કિડોતર ગામ થી મુખ્યાલય અમીરગઢ સુધી 7 કિલોમીટર સુધી નો માર્ગ છેલ્લા 12 માસ થી બિસ્માર છે 12 માસ અગાઉ લોકો ની સુખાકારી માટે કિડોતર થી અમીરગઢ સુધી નો માર્ગ 185 લાખ ના ખર્ચે મંજુર થયો હતો પરંતુ રોડ નું મેટલ કામ થયા બાદ 2 માસ મા જ રોડ નું કામ બંદ થઈ ગયું જેને લઈ 5 ગામ ના લોકો એ તાલુકા પંચાયત થી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી પરંતુ 12 માસ બાદ પણ પરિણામ શુન્ય છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram