ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હાલ ગુજરાતમાં ગૃહ વિભાગે કરેલી કામગીરી બદ્દલ ચર્ચા પણ કરી હતી. અગાઉ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સરકાર બદલાયા બાદ એક પછી એક મંત્રીઓ પીએમ મોદી સાથે મુલાકાત કરી રહયા છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Gujarat News ABP News State Interview Harsh Sanghvi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Jitu Waghan Minister Of State For Home Asmita Gujarati Communication ABP News