ફટાફટ: વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે તપાસ તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે પોલીસે શુક્રવારે ઓએસઈ સંસ્થાના સંચાલકની કરશે પૂછપરછ. સંજીવ શાહ અને પ્રીતિ નાયરને પાઠવાયું સમન્સ. જનરલ બિપિન રાવતને અપાઈ શ્રદ્ધાંજલિ. ખેડૂત આંદોલનનો આખરે 1 વર્ષ બાદ આવ્યો અંત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું માવઠાના કારણે ખેડૂતોને નથી થયું નુકસાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram