રાજ્ય સરકારનો મંત્રીઓ-અધિકારીઓને આદેશ, સોમવાર, મંગળવારે જનતાની સમસ્યાઓ હલ કરવા આપવી પડશે હાજરી
રાજ્ય સરકારના (state government) મંત્રીઓએ (Ministers) સોમવાર અને મંગળવાર અચૂક હાજર રહેવું તેમ આદેશ આપવામાં આવ્યા છે. લોકોની સમસ્યાઓ હાલ કરવા માટે આ આદેશ અપાયા છે. મંત્રો સાથે (Officials) અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સોમવાર અને મંગળવારે કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરવા જણાવાયું છે.
Tags :
Gujarati News ABP News Officials Problem Ministers State Government ABP Live Attendance Troubleshooting