અમદાવાદ: બસની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત, વી.એસ હોસ્પિટલ પાસે બની ઘટના

Continues below advertisement

અમદાવાદમાં બસની ટક્કરે આવતા એક વ્યક્તિનું મોત થયું છે. વી.એસ હોસ્પિટલ પાસે 68 વર્ષીય વૃદ્ધાનું અકસ્માતમાં મોત થયું છે. ટ્રાફિક પોલીસે એસટી ડ્રાયવરની  ધરપકડ કરી છે. બસ ટાયર નીચે આવતા વૃદ્ધાનું મોટ થયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram