MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?
ભૂપેન્દ્રસિંહ ઝાલા મુદ્દે ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટની પ્રતિક્રિયા પણ આવી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરેલા પ્રશંસા મુદ્દે પ્રતિક્રિયા ગ્રો મોર કેમ્પસ આપી છે તો ગ્રો મોરને લઈને હવે ગ્રો મોર ગ્રુપ તરફથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. કારણ કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રશંસા કરી હતી. ગ્રો મોર કેમ્પસને ધારાસભ્યએ ગણાવી હતી મૃતપાઈ. ગ્રોમોર કેમ્પસના મૂળ માલિકોએ ધારાસભ્યના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. કારણ કે ધવલસિંહ ઝાલાએ ગ્રોમર કેમ્પસને મૃતપાય ગણાવી હતી અને તેને લઈને જ હવે ત્યાંના મૂળ માલિકો છે તે સામે આવ્યા છે અને ધારાસભ્યના નિવેદનને લઈને વાંધો ઉઠાવ્યો છે. ધવલસિંહે કહ્યું કે, તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે અને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે અને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે. ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એક થી વધારે બે કે બે થી વધીને ત્રણ કે ચાર એટલે 5000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વીડિયોમાં કીધું છે કે 5000 થી લઈને 25000 કે 50000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું. એટલે વિશ્વાસ અપાય અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહી કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે.