MLA કેતન ઈનામદાર પહોંચ્યા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે, કહ્યું- ભાવ ફેરનો મુદ્દો ચલાવી લેવાશે નહીં
Continues below advertisement
સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર(MLA Ketan Inamdar) પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. બરોડા ડેરીના ભાવ ફેરનો મુદ્દો ન ચલાવવા માટે તેમણે કહ્યું છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી પશુપાલકોના હીતની વાત છે.
Continues below advertisement