Morbi: ભાજપ અને કોગ્રેસના નેતાઓ વચ્ચે મારામારી, ઇમરાન જેડા સહિત છ સામે ગુનો દાખલ

મોરબીમાં ભાજપ કોંગ્રેસના નેતા વચ્ચે મારામારી થયાની ઘટના બની હતી. મોરબીમાં કોંગ્રેસ આગેવાન અને તેના ભાઈ પરના હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે મોરબી પાલિકાના વોર્ડ 1 ના ભાજપના ઉમેદવાર દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola