Panchmahal: ખનીજ માફિયાઓનો વહીવટીતંત્રને પડકાર, રેતી ભરેલા ટ્રેક્ટર પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ
Continues below advertisement
પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ બન્યા હતા. ખનીજ માફિયાઓએ વહીવટી તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. રેતી ભરેલી ટ્રેક્ટરનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે.
Continues below advertisement