મોરવાહડફ પેટાચૂંટણી: ભાજપના ઉમેદવાર અસલી આદિવાસી ન હોવાનો કૉંગ્રેસના ઉમેદવારનો આરોપ
Continues below advertisement
મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી (Morwahadaf bypoll) માટે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress)ઉમેદવારે આજે ફોર્મ ભર્યા છે. કૉંગ્રેસના ઉમેદાવાર સુરેશ કટારા (Suresh Katara) અને ભાજપના નિમિષાબેન સુથાર મેદાનમાં છે. 31મી માર્ટે ફોર્મની ચકાણી કરાશે. જ્યારે 17 એપ્રિલે મતદાન યોજાશે. ત્યારે કૉંગ્રેસના ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઉમેદવાર અસલી આદિવાસી નથી. સાથે ભાજપ આદિવાસી અનામત બેઠક મેળવવા બેવડુ વલણ અપનાવતી હોવાનો કૉંગ્રેસનો આરોપ છે.
Continues below advertisement