Ahmedabad: IIMમાં વધુ 10 લોકો કોરોના વાયરસથી સંક્રમિત, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના IIMમાં સ્ટેડિયમમાં મેચ જોયા પછી સંક્રમણ છૂપાવવાની પાંચ વિદ્યાર્થીઓની ભૂલને કારણે અહીં વધુ 9 વિદ્યાર્થીઓ, સ્ટાફના એક સભ્ય સહિત 10 લોકો કોરોના સંક્રમિત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram