આજથી વિધાન સભાના બે દિવસના સત્રની શરૂઆત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આજથી વિધાન સભાના (Legislative Assembly) બે દિવસના (session) સત્રની શરૂઆત થશે. 4 સુધાર કાયદાનું વિધેયક લવાશે. અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિયુક્તિ કરાઈ છે. આજે ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાયશે. ટૂંકા સત્રનો આજે પ્રારંભ થયો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram