Naishadh Desai | પરિણામ પહેલા નૈષધ દેસાઈ આ શું બોલ્યા...કોંગ્રેસ માટે જીતવું મુશ્કેલ | Watch Video

Navsari | Naishadh Desai | મતગણતરી પહેલા નવસારીમાં કોંગ્રેસ હાર સ્વીકારી છે.... હાર સ્વીકારતા સ્વીકારતા નૈષધ દેસાઈએ ભાજપ સવાલ કર્યા છે.... તેમણે ભાજપ પર બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ લગાવ્યો છે... વધુમાં તેમણે કહ્યું છે કે નવસારી બેઠક પર કોંગ્રેસનું જીતવું મુશ્કેલ છે.. પણ ભાજપની લીડ નહીં આવે... અમને આશા છે કે ગુજરાતમાં આઠ જેવી બેઠક કોંગ્રેસને મળશે... સાચી વાત કહું તો એમા નવસારી નહીં હોય... ક્ષત્રિય આંદોલનની અસર વિશે વાત કરતા કહ્યું કે, તેની આ બેઠક પર કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે તેમની એટલી સંખ્યા નથી.. ભાજપે છેલ્લા એક કલાકમાં બોગસ વોટ નાંખ્યા છે.....

મતગણતરી પહેલા નવસારીમાં કોંગ્રેસ હાર સ્વીકારી છે.... હાર સ્વીકારતા સ્વીકારતા નૈષધ દેસાઈએ ભાજપ સવાલ કર્યા છે.... તેમણે ભાજપ પર બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ લગાવ્યો છે... વધુમાં તેમણે કહ્યું છે કે નવસારી બેઠક પર કોંગ્રેસનું જીતવું મુશ્કેલ છે.. પણ ભાજપની લીડ નહીં આવે... અમને આશા છે કે ગુજરાતમાં આઠ જેવી બેઠક કોંગ્રેસને મળશે... સાચી વાત કહું તો એમા નવસારી નહીં હોય... ક્ષત્રિય આંદોલનની અસર વિશે વાત કરતા કહ્યું કે, તેની આ બેઠક પર કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે તેમની એટલી સંખ્યા નથી.. ભાજપે છેલ્લા એક કલાકમાં બોગસ વોટ નાંખ્યા છે.....

 

 

 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola