માસ્ક ન પહેરનાર કાર્યકર્તાઓ પાસે દંડ કેમ નહીં તેનો નીતિન પટેલ પાસે નથી કોઇ જવાબ

રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ,કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે નિયમોના ભંગ કરે છે તેનો બચાવ કરતા જોવા મળ્યા. માસ્ક ન પહેરનારા કાર્યકર્તાઓ પાસે દંડ કેમ નહી તેનો નીતિનભાઈ પટેલ પાસે કોઈ જવાબ જ નથી. આપની ચેનલ એબીપી અસ્મિતાએ માસ્ક મુદ્દે નીતિનભાઈને સવાલ પૂછ્યો. તો નીતિનભાઈ ગોળ ગોળ વાતો કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola