Ahmedabad : હાઇકોર્ટ બહાર વકીલોના ધરણા, ફિઝીકલ હિયરીંગ શરૂ કરવાની માંગ
Continues below advertisement
ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હાઈકોર્ટ બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. હાઇકોર્ટ ફીઝીકલ હિયરિંગ માટે શરૂ નહીં થઇ હોવાના મુદ્દાને લઈને વકીલોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચીફ જસ્ટિસને વારંવારની રજૂઆત બાદ પણ અને કોરોનાની સ્થિતિ અંકુશમાં આવ્યા છતાં પણ ફિઝીકલ હીયરિંગ શરૂ નહીં થતાં વકીલોમાં રોષ છે
Continues below advertisement